Deluxe Samosa Recipe
An aloo samosa, a classic Indian snack, consists of a crispy pastry shell with a savory filling of spiced potatoes and peas. The entire process involves three main steps: making the dough, preparing the filling, and then shaping and frying the samosas.
Food Recipe Intro
સમોસાનું મૂળ મધ્ય એશિયામાં છે. તેની પહેલા "સંબોસા "કે "સંબુસા" કહેવામાં આવતું અને તે વેપારીઓ દ્વારા ભારત તરફ લાવવામાં આવ્યું હતું. ભારતમાં આ નાસ્તો મોગલ શાસકોના સમય દરમિયાન લોકપ્રિય બન્યો અને અહીંના સ્થાનિક મસાલા અને પદ્ધતિઓથી તેની અલગ ઓળખ સમોસા તરીકે બની. હાલ સમોસા એ એક લોકપ્રિય ભારતીય સ્વાદિષ્ટ પકવાન છે. સમોસા એ સમગ્ર ભારત તથા અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાં ખૂબ પ્રચલિત છે. યુકે અને યુએસએ ના ભારતીય હોટલોમાં એક સ્ટાર્ટર તરીકે સમોસાની ઊંચી માંગ છે. હાલ ગુજરાતમાં સમોસાની ઘણી વેરાઈટી જોવા મળે છે જેમ કે પંજાબી સમોસા ,પટ્ટી સમોસા ,ત્રિરંગી બ્રેડના સમોસા ,ચીઝ પનીરના સમોસા ,વગેરે વેરાઈટી જોવા મળે છે. સમોસાની દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનાવાય છે જેમ કે શાકાહારી ,માંસાહારી ચીઝ ,કોન જેવી વેરાઈટી સાથે સમોસાનું બહારનું પડ ક્રિસ્પી અને અંદરનો મસાલો સ્વાદિષ્ટ હોય છે. સમોસામાં વપરાતા બટાટા શરીરને તાત્કાલિક ઊર્જા આપે છે. જો સમોસામાં વિવિધ શાકભાજી અને કઠોળનો ઉપયોગ કરી બનાવવામાં આવે તો તે ફાઇબર આપતો ખોરાક બની શકે છે. સમોસા સામાન્ય રીતે તળીને બનાવવામાં આવે છે તેથી વધુ પ્રમાણમાં લેવામાં આવે તો ત્વચા ,પાચનતંત્ર અને હૃદયના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. સમોસામાં વધારે તેલ વાપરવાથી કોલેસ્ટ્રોલ વધે છે અને વજન પણ વધી શકે છે. સમોસા ને જો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે તો ઓઇલ ફ્રી સમોસા બનાવી શકાય છે. સમોસામાં મેદાની જગ્યાએ ઘઉંના લોટ વાપરવામાં આવે તો તે વધુ પૌષ્ટિક છે . સમોસાને બટાકા, વટાણા, કોથમીર, મરચા સાથે તેનો માવો બનાવવામાં આવે છે બહારના પડ માટે મેંદો કે ઘઉંનો લોટ ઉપયોગમાં લેવાય છે. સમોસાની ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી અને કોથમીર મરચાની તીખી ચટણી અને લસણની ચટણી સાથે પીરસી શકાય છે. આ બધી વસ્તુનો ઉપયોગ કરીને તમે એક સ્વાદિષ્ટ પકવાન બનાવી શકો છો. સમોસાની રેસિપી તમારી સાથે શેર કરું છું.
સમોસા તૈયાર કરવા માટે:-
સમોસાનો માવો બનાવવા વપરાતી સામગ્રી:-
સમોસાનો લોટ બાંધવામાં વપરાતી સામગ્રી:-
સમોસા નો મસાલો બનાવવાની રીત:-
લોટ બાંધવા માટેની રીત:-
સમોસા ભરવાની રીત:-
📋 FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
સમોસાની પૂરી કડક અને ક્રિસ્પી કેવી રીતે બને?
મોણમાં પૂરતું ઘી અથવા તેલ ઉમેરવું અત્યંત આવશ્યક છે. ખીરું બાંધતી વખતે તેને કઠણ રાખો અને વેળા મુજબ આરામ આપો.
સમોસા તળતી વખતે ફાટશે નહીં તેની શું કાળજી રાખવી?
પૂરી ને સારી રીતે સીલ કરો અને મધ્યમ તાપે ધીમે ધીમે તાળો. વધારે તાપે તળશો તો બહાર સોનેરી પણ અંદર કાચા રહી શકે.
બટાકાની પુરણ વધુ સ્વાદિષ્ટ કેવી રીતે બનાવવી?
ઉબાડેલા બટાકા સાથે લીલા મટર, આદૂ, મરચાં અને ગરમ મસાલો ઉમેરો. થોડું લીમડાનો રસ ઉમેરવાથી ખટાશ વધે છે.
Nutritional Info (per 100g approx.)
- Calories: 260 kcal
- Protein: 6g
- Fat: 14g
- Carbohydrates: 28g
- Fiber: 3g

What Our Readers Say
Asha B. – “These samosas were crispy and full of flavor – just like street-style!”
Vivek L. – “Perfect texture and the potato filling was amazing. My family loved them!”
Neelam R. – “A wonderful evening snack – crunchy shell and spicy filling. Highly recommend!”