"Spice up your day

the recipe way."

The Newest and Best

સોજીના ઢોકળા

સ્વાદિસ્ટ પકવાન સોજીના ઢોકળા

સોજીના ઢોકળા એ એક સ્વાદિષ્ટ અને હળવો નાસ્તો છે. સોજીના ઢોકળા એકદમ ઝડપથી બની જતો નાસ્તો છે. સોજીના ઢોકળા પચવામાં હલકો ખોરાક છે અને તેમાં તેલનો ઉપયોગ ફક્ત ઢોકળા વધારવામાં જ થાય છે એટલે તળ્યા વગરનો ખોરાક કહી શકાય………….

આલુ પરોઠા

સ્વાદિસ્ટ પકવાન આલૂ પરાઠા

આલુ પરોઠા એ એક ભારતીય પરંપરાગત વાનગી છે. જે ખાસ કરીને ઉત્તર ભારતમાં ખૂબ લોકપ્રિય છે. આલુ પરોઠા સ્વાદમાં ચટપટા, મસાલેદાર અને સ્વાદિષ્ટ હોય છે આલુ પરોઠા એ ઝટપટ બની જતો નાસ્તો છે. આલુ પરોઠા નાસ્તા, લંચ અથવા ડિનરમાં પીરસી શકાય એવી વાનગી છે……..

સ્વીટ રેસિપિ

સ્વાદિસ્ટ પકવાન સુખડી

સુખડી એ એક એનર્જી બુસ્ટર ખોરાક છે. ગોળ અને ઘીથી બનતી સુખડી ઉર્જા આપે છે. ગોળ અને ઘી પાચનતંત્રની સુધારવાનું કામ કરે છે. સુખડી ઓછી માત્રામાં રોજ ખાવાથી ગળ્યું ખાવાની ઈચ્છા પણ સંતોષાય છે અને જાડાઈથી છુટકારો પણ મળે છે.

ઈડલી
પનીર ટીકકા મસાલા
લાપસી
લાપસી

EXPLORE MORE

સ્વાદિસ્ટ પંજાબી રેસિપિ

  • સ્વાદિષ્ટ પંજાબી રેસીપીમાં મસાલાની  સ્વાદનો ઉત્તમ સંયોગ હોય છે. જેમ કે શાહી પનીર, છોલે ભટુરે, બટર ચિકન અને સાડા પરોઠા—બધા જ વણજોયા સ્વાદ અને ઘણાં મસાલાવાળાં હોય છે. ઘી, માખણ અને તાજા મસાલાનો ઉપયોગ પંજાબી ભોજનને ખાસ અને ભરપૂર બનાવે છે. આ રેસીપીઓ ઘરપરિવાર માટે તહેવાર જેવી મજા લાવે છે.
  • પંજાબી રેસિપિ માં ગણીબધી વાનગીઆવે છે. જેવી કે છોલે ભટુરે,શાહી પનીર, પરાઠા,લસ્સી …………
Scroll to Top